સમાજ સમાચાર

એકતા • સંસ્કૃતિ • વિકાસ

ચોથો સમર કેમ્પ યોજાયો:હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજના 1200 બાળકોએ ભાગ લીધો

🗓️ 25 May 2023

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્વારા સતત ચોથીવાર ત્રિ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1200 જેટલા બાળકોએ ભાગ લીધો છે.

← Back to News