સમાજ સમાચાર
એકતા • સંસ્કૃતિ • વિકાસ
વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ:હિંમતનગરમાં મોડાસીયા સમાજ દ્વારા વયોવૃદ્ધ વડીલો અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું
🗓️ 02 Feb 2022
ઉત્તર ગુજરાતનો સૌથી મોટો સમાજનું મોડાસીયા ગોળ કડવા પાટીદાર સમાજ અને આ સમાજ દ્વારા રવિવારે હિંમતનગરની મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડી ખાતે વાનપ્રસ્થ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના વયો વૃદ્ધનું સન્માન અને વંદન કરવામાં આવ્યા હતા.
← Back to News